________________
348
જૈનતત્ત્વ વિચાર
[ ૪૬૭ ]
આપણે બીન્તના આશયેાથી તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાના આશય જોતાં નથી.
[ ૪૬૮ ]
જેવી જેની મનોવૃત્તિ હાય, તદનુકૂળ મનેાવૃત્તિ પ્રમાણે વવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મનેાવૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરુચિ ઉત્પન્ન થાય છે.
[ ૪૬૯ ]
અસમ્યક્ બાબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતકારી હાઈ તજવા ચેાગ્ય છે.
[ ૪૭૦ ]
અમુકના ઉપકાર કરીશ તે! તેનાથી અમુક જાતિના મને લાભ થશે એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નધી પણ એક જાતિના લેવડ-દેવડના વ્યાપાર છે. [ 809 ]
કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણા મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. જો ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કાર્યોંમાં પ્રેરણા હાય, તેા જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનુ જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે.
[ ૪૭૨ ]
માસ ભાવરહિત અને પાપકા પ્રતિ તિરસ્કારસહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org