________________
ચિંતન કણિકા
347
વ્યવહારને વિષે નિપુણ પુરૂષાએ સવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સવરપ કહ્યા નથી. [ ૪૬૩ ]
વાણી, શરીર અને મનના પુદ્ગલેા એટલે પરમાણુસમૂહા (સ્કા) પ્રાણીના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હાય છે. તેએ એટલે ઉપર કહેલી માહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદગલા કનિરોધરૂપ ફળને વહન કરનારા–પ્રાપ્ત કરનાર થતાં નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક જ્ઞાન, દર્શન, નિવૃત્તિ ક્ષમા વિગેરે ભાવા એટલે ચેતનના પિરણામા સવરપણાને અર્થાત્ કમ ના નિરોધમાં કારણપણાને પામે છે.
[ ૪૬૪ ]
શિષ્યની જે ખામીએ હાય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી, તે સાચા ઉપદેશક ન સમજવા. આચાર્યાદિ એવા હાવા જોઇએ કે શિષ્યના અલ્પ પણ દોષ જાણે અને તેને યથા સમયે એધ આપી શકે.
[ ૪૬૫ ]
ભુલને વશ અનેલાના તિરસ્કાર કરવા યોગ્ય નથી, કેમકે ત્યાં તેમના દોષ નથી. પૂર્વના પ્રખળ સંસ્કાર તેની વેગની દિશામાં ઝડપથી ગતિ કરતા હેાવાથી તે સામે ટક્કર ઝીલી ઊભા રહેવું, એ ગમે તેવા પુરુષાથી આત્માને માટે અશય અને અસંભવિત પ્રાયઃ છે.
[ ૪૬૬ ]
કાઈના એકાદ સામાન્ય નિમળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવુ ચેાગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org