________________ 312 જેનતત્ત્વ વિચાર ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સર્ગ-ત્યાગના ગુણને લઈને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરને રહે છે. [ 306]. સ્વાધ્યાય એટલે સ્વને અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિંતવન. “હું કેણ છું?, મારું સ્વરૂપ શું ?, મારૂં કર્તવ્ય શું ?, મારૂં સાધ્ય શું?–આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું તે સ્વાધ્યાય છે. [37] પોતાના જ્ઞાન અને શક્તિ બહાર હોય તેવા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પોતાના અધિકારથી ભ્રષ્ટ થવા અરેબર છે. એટલા જ માટે પૂર્વાચાર્ય ભગવંતે કહે છે કે શકય કાર્ય આરંભ કરો અને શુદ્ધ પક્ષને સ્વીકાર કરવો. તેનાથી ઉલટ અશકય કાર્ય આરંભ અને અશુદ્ધ પક્ષને સ્વીકાર કર,એ આત્મવિડંબનારૂપ હોઈ અહિતકર છે. [38] જે કાર્ય કરવું શકય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય–ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય, તે તેને આરંભ જ ન કરો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવો એ બુદ્ધિનું બીજુ લક્ષણ છે. [30] જેઓ ચુનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યોગ્યતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org