________________
304
જેનતત્વ વિચાર પરિણમવામાં ન આવે, તો તે શાસ્ત્ર શસ્ત્રરુપે પરિણામ પામીને, પ્રાણીને પિતામાં ગુણપણું મનાવી અને બીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક સુધી સંસારમાં રઝળાવે છે.
[ ર૭૨ ] સ્વગછ કે પરગ૭માં જે સંવિજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્ય. વાન ભવભીરૂ બહુશ્રુત ગીતાર્થ મુનિજને હેય, તેમને ગુણાનુરાગ કરવા મત્સર કે ગ૭ મમત્વભાવથી તું ચૂકીશ નહિ.
[ ૭૩ ] ગુણાનુરાગીને “આ મારા ગુરૂ અને મારા ગછના એ વિચાર હાય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણે ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા રોગ્ય છે. પૂજા તો ગુણની જ છે અને અંતર–રાગ પણ તે પર જ હવે જોઈએ અને ગુરૂ થવા ગ્ય સાધુને તે “આ મારા શ્રાવક છે” એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હોવી જોઈએ.
[ ૭૪ ] ગુણપૂજા છે તે યથાર્થ વિવેકમાગે છે, પણ વ્યક્તિપૂજા તે માર્ગ નથી–યથાર્થ વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા એગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈનદર્શનમાં છે જ નહિ. જૈનદર્શનમાં ગુણપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ.
[ ર૭૫ ] અમુક જ્ઞાન, ગુણ, પદ કે સ્થિતિને ધારણ કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org