SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 284 જૈનતત્ત્વ વિચાર [ ૧૭૯ ) વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકની પ્રકૃતિથી થયેલો છે. આત્માના એસ્વભાવ નથી. [ ૧૮૦ ] આત્માને અજ્ઞાન અને વિષયા અંધન આપે છે. અને સમ્યગ્રજ્ઞાન મુકિત આપે છે. જ્ઞાન વિના જો કેવળ શાસ્રના અભ્યાસ કરે તો તે શાસ્ત્રના પુદ્ગલોથી મુકિત થતી નથી. [ ૧૮૧ ] સઘળા સશાસ્ત્રો આત્માને! અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાય છે. [ ૧૮૨ ] આ જગતમાં જીવને બંધન કરનાર વિષયા અને દુઃખે છે, જે ચાર કષાયામાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરુષ તેવા વિષયાથી અને દુઃખાથી બધાતો નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–ટ્વીનતા છે. [ ૧૮૩ ] જેમ કુવાના જળની સિધ્ધિ આવકના અરણાં ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિધ્ધિ ઉંચા પ્રકારનાં ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાર્થાંનું કારણ છે. [ ૧૮૪ ] જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય-એ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની ચેાગ્યતાને પ્રાપ્ત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy