________________
ચિંતન કણિકા
271
[૧૧૪] જે તમારા જ્ઞાન અને ચારિત્ર્યને વિકાસ કરવો હોય તો જ્ઞાનવર્ધક ગ્રંથ અને ઉત્તમ ચારિત્રે ધ્યાનપૂર્વક વાંચે તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિકતાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખો.
[ ૧૧૫ ] જે વાંચનપરિચય, નિદિધ્યાસન હોય, તો તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે.
[ ૧૧૬ ] જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યા વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મ જાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાંચેલો વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલે જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં કહ્યું છે કે-પાંચ મીનીટ વાંચે અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે,” આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખર સાર શેાધી શકાશે.
[ ૧૧૭ ] પિતાની રૂચિવડે પિતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેગ્ય વસ્તુ જાણું ન હોય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી.
[ ૧૧૮ ] કઈ પણ ધર્મની મહત્ત્વતા સમજવા માટે તેના દ્વવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org