________________
ચિંતન કણિકા
[ ૬ ]
દુનિયાના તમામ ધ શાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પેાતાના કત્તયૈા સમજવામાં ન આવે, પેાતાનુ ખરૂ ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પેાતાની દૃષ્ટિ આત્મ સ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વતા ગમે તેટલી શાસ્રપારદર્શિતા પણ ફેાગત છે.
[ ૯૭ ]
જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુધ્ધ વ્યવહારમાં પ્રવતો દેખવામાં આવે, ત્યારે સમજવું કે–તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભ-અલાભના સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે.
267
[ ૮ ]
પદાર્થાંનું જ્ઞાન સારામાં સારૂ હાય, પુસ્તકોને અભ્યાસ વિશાળ હાય, પણ જ્યાં સુધી તત્વને તત્ત્વ તરીકે સ્વીકારવા જેટલી ઋજુતા જેએના અંતરમાં જન્મી નથી, ત્યાં સુધી તેઓનુ જ્ઞાન જ્ઞાન તરીકે જગતના વ્યવહારામાં સમેધાવા છતાં વાસ્તતિક રીતિએ એ જ્ઞાન અજ્ઞાન મની રહે છે; એટલે કે—વસ્તુપરિચ્છેદક બની શકતું નથી.
[ ૯૯ ]
જે વાંચવાથી, જે સમજવાથી તથા જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યાંથી અને વિભાવના પરિ ણામથી ઉદાસ ન થયા, વિભાવના ત્યાગી ન થયેા,વિભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org