________________
ચિંતન કણિકા
247
પડે છે અને જ્ઞાનમાગ માં પ્રવેશ કરનાર મનુષ્યે ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહેાનિશ આત્માપયેાગમાં તત્પર રહેવુ પડે છે.
[ ૨૦ ]
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે, તે તે ભૂમિ કાના સહેજે ત્યાગ થાય છે.
[ ૨૧ ]
જ્ઞાનપક્ષીસથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સથી વિરા ધક છે. જ્ઞાન અને ક્રિયા-બન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હોવાથી સર્વથી આરાધક છે.
[ ૨૨ ]
સ નયને આશ્રય કરનારા મહાત્માએ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતાં નથી, ઉત્સને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે,-એવી રીતિએ સાપેક્ષપણે અહિન શ વન કરે છે.
[ ૨૩ ]
ક્ષયેાપશમથી સર્વ મનુષ્યાની ભિન્ન વૃત્તિ હાવાથી પેાતાનુ અન્યને સવ" પસંદ ન આવે અને સત્રનુ પેાતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે, આવી સ્થિતિ સવત્ર થાડાઘણા અંશે જ્યાં-ત્યાં દેખાય છે; તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org