________________
૩.
આત્મા સાથે
સંબંધિત સાતનય
[ આત્માના સંબધમાં સાત નયે નીચે ઈન્વેટેડ કોમામાં મૂકાયેલ ચૌદ ખેલમાં ઉતારેલા, જે ‘તત્ત્વજ્ઞાન’ નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેને આસય પરમ ગભીર હેાઈ, સાધકજનાને ઉપયાગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે. ]
૧. ‘એવ’ભૂતદષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર.’
જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ઋજુસૂત્રપણે વત માન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર ! એટલે કે વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વવું.
૨. ઋજુત્રદૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર.'
અને વમાન પર્યાયની ઋજુસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનુ એવ‘ભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવુ શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ
સ્વરૂપ થા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org