________________
જૈન દર્શનમાં ચેાગ
5
સાપેક્ષાતાએ તે ધ્યાનની પૂર્વભૂમિકા માનવામાં હરકત નથી, ચતુ થી સપ્તમ ગુણસ્થાનક પ``ત સાલ બન દશાનું પ્રાધાન્ય હાય છે, એથી ત્યાં સુધી સ્થાનાદિ ચાર યાગે, તથા પ્રીતિ ભક્તિ, વચનાનુષ્ઠાન, અધ્યાત્મભાવના; અને ધ્યાનયેાગ, ઈચ્છા, શાસ્ત્રયેળનુ પ્રાબલ્ય અને ક્ષાયેાપમિક ભાવનું અસ્તિત્વ હોય છે.
શાસ્રયાગઢારા વચનાનુષ્ઠાનની ક્ષાયેાપમિક ભાવે પૂર્ણાહુતિ થયા બાદ આત્મા અતીવ નિ`ળ અને સસ્કારી અની જાય છે, તેથી જ એ જેમ પ્રાથમિક દડપ્રેરિત ભ્રમણ દડજન્ય છતાં પુનઃ દડની નિરપેક્ષતાએ જ ઘટજનનમાં સ્વતઃ વ્યાધૃત બની ઘટને ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રયાગની નિરપેક્ષતાએ જ વચનાનુધ્નાનની ઉપાસના વિના જ સ્વતઃ શાસ્ત્રયાગજનિત આત્મસાતભૂત સંસ્કારદ્વારા ક્ષાયેાપશમિક પણ ગુણેાના વિશ્વંસ કરવા પ્રયાસ આદરે છે; જે સમયે એને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ડાનાની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર સમભાવમાં કે અભેદ્ય ઉપાસનાના યા તે! શુદ્ધ નિજ ઉપયેગમાં જ રમતા રહે છે, જેના પ્રતાપે એ અસંગ અનુšાનરૂપ બની જાય છે. અને એથી શાસ્ત્રમાં જે રીતિએ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વળ્યું હાય, તે રીતિએ પરતત્ત્વમાં સકલ ચિત્તવૃત્તિના નિરોધ થઈ નિર્વિકલ્પક દશા પ્રાપ્ત થઈ જાય છે; જેના પ્રતાપે રત્નત્રયરૂપ ગુણ આત્મ સાત્ મની જાય છે. એ દશામાં અપરતત્ત્વના સામર્થ્યથી પરતત્ત્વની દિક્ષા તીવ્ર હોય છે. એને ફલિભૂત કરવા માટે અરુણૈદય સ્વરૂપ પ્રાતિભજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને ‘ ધમ સન્યાસ ’ યા તે। ‘ચિત્તવૃત્તિસ’ક્ષય’ રૂપ સામર્થ્ય યોગ’ને કાળ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org