________________
સાધક માટે એકાન્ત
ચેાગીએ અજ્ઞાની મનુષ્યેાના સંસગ તજવા. જે ચેાગીન મનુષ્ચાના સંસગ માં આવે છે, તે માયાના પ્રપ ંચમાં ફસાય છે, અને માયાના પ્રપ`ચમાં ફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છેઃ અને રાગદ્વેષ ભવનું મૂળ છે. માટે મનુષ્યાને સંસ` તજવેા. જે મુનિરાજ મનુષ્યસંસ રહિત છે, તે સુનિ જગતના મિત્ર છે અને તે મુનિ પેાતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સોંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યને! સંસગ ત્યાગી એકાંત સ્થાનમા વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કોઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યાના પરિચયથી આત્માનુ હિત નથી થતું તેમનેા પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદી કારણે મનુષ્યેાના સંબંધમાં આવે, તો પણ અંતરથી ન્યારા વર્તે છે. મુનિરાજ ઉપાધિરહિત હૈાય તે અનુપમ આન ંદના ભોગી બને છે.
લોકપરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ સબંધ જોડી રાખતા સ્વહિતસાધક સાધુજનોને સંયમમાગ માં ઘણી આડ– ખીલી ઊભી થાય છે. ગૃહસ્થજને ના–સ્રીપુરૂષો અધિક પરિચય કરવાની સાચેગ્ય સમભાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાગ-દ્વેષ-મેાહાદિ દોષા ઊપજે છે, વિષયવાસના પણ કવચિત જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચય વિગેરે અનેક અમૂલ્ય ગુણરત્નના લોપ થાય છે. એટલે સાધુ સહેજે સત્ત્વ હીન—શિથિલાચારી થઈ જાય છે.
179
“મૂળ મુનિ જે આત્મગવેષી, ન કરે ગૃહસ્થના સંગ, છઠ્ઠો પરિચય તિહુાં અવજ્ઞા, થાયે સમકિત ભગ’ (કુમારપાળ રાસ—ઋષભદાસ કવિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org