________________
સાધક માટે એકાન્ત
એકાન્ત નિર્જન સ્થાન જ સાધકને માટે અધિક ઉપગી છે. સહુ કોઈ શ્રેયસાધક જનને શરીરબળ, મન બળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે.
જ્યાં ચિત્ત–સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઊભા થાય અને જયાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરએવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરે–એ સાધક જને. માટે હિતકર નથી.
સમાધિશતકમાં વાચકવર પૂ. 9. શ્રી યશવિજ્યજી કહે છે કે
હાત વચન મન ચપળતા, જને કે સંગ નિમિત્ત; જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.
મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે–નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org