________________
વિરતિ–વિચારણા
149
પાણીને વિષે લહેર અથવા હિલ્લેાળ તે વ્યકતપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હાય અને પાણી શાંત હાય, તે પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે, તે જો કે દેખાતી નથી, તથાપિ તેમાં અચકતપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને શ્રદ્ધવામાં ન આવે અને માત્ર યુક્ત ક્રિયાને શ્રદ્ધવામાં આવે, તેા એક જ્ઞાની કે જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી, તે ભાવ અને ખીજો ઉંઘી ગયેલા માસ કે જે કાંઇ ક્રિયા વ્યકતપણે કરતા નથી, તે ભાવ સમાન અને છે; પર’તુ વાસ્તવિક રીતે તેમ નથી. ઉંઘી ગયેલ માણસજે જીવ ચારિત્રમેાહનીય નામની નિદ્રામાં સૂતા છે, તેને અવ્યકત ક્રિયા લાગતી નથી એમ નથી, જો મેાહભાવ ક્ષય થાય તે જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે, તે પહેલાં તે બંધ પડતી નથી.
ક્રિયાથી થતે અધ મૂખ્ય પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ ખાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) ચેાગ પંદર. આ વિષય ક ગ્રંથાર્દિકમાંથી સમજવા યાગ્ય છે.
જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હાય ત્યાં સુધી અવિર તેપણુ નિમૂ ળ થતું નથી પરંતુ જો મિથ્યાત્વપણુ ખસે તે અવિરતિપણાને જવું જ જોઈએ - એ નિઃસંદેહ છે કારણ કે મેથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી માહભાવ જતા નથી. જ્યાં સુધી મેહભાવ કાયમ છે ત્યાં અભ્યંતર વિરતિપણુ તુ' નથી અને ભૂખ્યપણે રહેલા એવા જે મેહભાવ, તે નાશ પ્રેમવાથી અભ્યંતર અવિરતિપણુ રહેતું નથી અને જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org