________________
134
જૈનતત્ત્વ વિચાર
રન્થિભેદ માટે બળ ગ્રન્થિભેદનું કાર્ય અતિ વિષમ છે. રાગદ્વેષરુપ તીવ્રતમ. વિષગ્રંથિ એક વાર શિથિલ યા છિન્નભિન્ન થઈ જાય છે. બેડો પાર થયે સમજ, કારણ કે–ત્યાર બાદ મેહની પ્રધાન શકિત દર્શન મેહને શિથિલ થવામાં વાર લાગતી નથીઃ અને દર્શનમોહ શિથિલ થયે એટલે ચારિત્રમેહની શિથિલ તાને માર્ગ ખૂલ્લી જવામાં વાર લાગતી નથી. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રયોગ કરે છે. અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પણ રાગદ્વેષના પ્રભાવને કમ. કરવાને માટે પોતાના વીર્ય–બળને પ્રયોગ કરે છે. આ. આધ્યાત્મિક યુદ્ધમાં માનસિક વિકાર અને આત્માની પ્રતિ દ્વન્દ્રતામાં કેઈ એક તે કઈ બીજો જય પ્રાપ્ત કરે છે.
અનેક આત્માઓ એવા પણ હોય છે કેપ્રન્થિભેદ કરવા ગ્ય બળ પ્રગટ કરીને પણ છેવટે રાગ-દ્વેષના તીવ્ર. પ્રહારથી હાર ખાઈને પિતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેકવાર પ્રયત્ન કરવા છતાં પણ રાગદ્વેષ પર જય પ્રાપ્ત કરી શકતા નથી, ઘણા આત્માઓ એવા પણ હોય છે કે–તેઓ ન તે હાર ખાઈને પાછા ફરે અને ન તે. જય પ્રાપ્ત કરે, કિન્તુ ચિરકાળ સુધી આધ્યાત્મિક યુદ્ધના મેદાનમાં પડી રહેલા હોય છે.
કઈ કઈ આત્મા એવા પણ હોય છે, કે જે પિતાની શક્તિને યથોચિત પ્રયોગ કરીને આ આધ્યાત્મિક યુદ્ધમાં રાગદ્વેષ ૫ર જય પ્રાપ્ત કરી લે છે. કઈ પણ માનસિક વિકા૨ની પ્રતિકતાની આ ત્રણે અવસ્થામાં કદિ હાર ખાઈને પાછા ફરવું, કદિ પ્રતિસ્પર્ધામાં રિથર રહેવું અને કદિ જ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org