SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રેમબલિદાન કોઈ પ્રકારની મનાઈ તે સાંખી શકતો જ નહિ. તેથી કરીને જીવનમાં તેનું જક્કીપણું અને સમુદ્ર ઉપરનું તેનું સાહસ પ્રગટયાં હતાં. તેના સ્વભાવમાં સાંઢ અને બાળક એ બેના અંશોનું વિચિત્ર મિશ્રણ હતું. તેના બધા દાંત સાબૂત હતા, જોકે તેના ચહેરા ઉપર કરચલી પડી ગઈ હતી. – જાણે સમુદ્રનાં મોજાંની લહેરો તેના ઉપર કાયમની પ્રતિબિંબિત થઈ ગઈ હોય! ચાલીસ ચાલીસ વર્ષ તેફાનો સામે અડીખમ ઊભેલું તેનું વ્યક્તિત્વ સમુદ્ર વચ્ચે ઊભેલા ખડક જેવું હતું. પરંતુ એ કઠોર ચહેરામાં માયાળુ નજર ઉમેરો, એટલે આખો મેસ લેથિયરી તમારી સમક્ષ આવીને ઊભો રહ્યો! મેસ લેથિયરી બે જણાને પ્રાણપણે ચાહત: દુરાંદેને અને દેશ તને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy