SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રેસ-અલિદાન મૂકયો હતો. પણ એ બદમાશ પોતાની જ જાળમાં સપડાયા ! ભગવાન જેવી કોઈ ચીજ દુનિયામાં છે ખરી! પણ જિલિયાત, આપણે હવે ઉતાવળ કરવી જોઈએ, અને દુરાંદેના એંજિન માટે નવું સરસ જહાજ તૈયાર કરવા લાગવું જોઈએ. આ વખતે આપણે તેને ૨૦ ફૂટ વધારે લાંબી બનાવવી છે. હમણાં હમણાં જહાજો વધુ લાંબાં બનાવવામાં આવે છે. હું ડાન્કિંગ અને પ્રેમનથી ઇમારતી લાકડું ખરીદી લાવીશ. મારી પાસે એંજિન આવ્યું એટલે હવે મને ઉધાર રકમેા આપનારા નીકળશે. "" થોડી વાર ચૂપ રહી, વિચાર કરી લઈ, તે બાલ્યા “ તેમ છતાં આપણે આપણું જહાજ મેાટા પાયા ઉપર અને સારામાં સારું બનાવવું હાય, તા થે ુ રોકડ નાણું હાથ ઉપર હાય તેના જેવું કશું નહિ, જો કલુબિને પડાવેલી ત્રણ બૅંક-નેટ મારા હાથમાં આવી હત–પંચાતેર હજાર ફ઼ાંક – તા ભયા ભા થઈ જાત. રૅ તેએ તો તે પરત કર્યા, પણ પેલા ડાકુ કલુબિન વચ્ચેથી પડાવી ગયો.” જિલિયાતે તરત પોતાના ખીસામાંથી બિનના કમરપટ્ટો ખેંચી કાઢયો અને ટેબલ ઉપર મૂકયો. તે પટ્ટા ઉપર ‘કલુબિન ' એ અક્ષરો સ્પષ્ટ વંચાતા હતા. જિલિયાતે તે પટ્ટામાંથી પેલી સ્પ્રિંગ-ડબ્બી કાઢી, અને તેને ઉઘાડી તેમાંથી ત્રણ બૅબેંક-નેટો કાઢીને મેસ લેથિયરીના હાથમાં મૂકી દીધી. મેસ લેથિયરી એ નાટો તપાસી જોતાં જ, અને પટ્ટા ઉપર કલુબિનનું નામ વાંચતાં જ ઊઠીને ગાંડાની પેઠે જિલિયાત સામે તાકી રહ્યો થાડી વારે ડૂમેા શમ્યા બાદ તે બાલ્યો—“એમ? તો આ બૅક-નાટો, પૂરી ત્રણેય તું લઈ આવ્યો છે? તે શું શું, નરકમાં જયાં લુબિન પહોંચ્યા છે, ત્યાં જઈને આ બધું લઈ આવ્યો? લેા ભાઈ ! જિલિયાત ઍન્જિન પણ લાવ્યો અને જહાજ બાંધવાના પૈસા પણ! હવે હું શું કરવા કસર કરુ? સારામાં સારું ઇમારતી લાકડુ ગમે તેવું મોંઘું મળતું હશે તો પણ હું ખરીદીશ. કનું લાકડું અંદર અને પાઈનનું લાકડું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy