SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બલિદાન તરત યાદ આવ્યું કે એ તે પેલી ડચ-બોટ હતી, જે જિલિયાતને ઇનામમાં મળી હતી! તરત તે એમાં કૂદી પડ્યો. તેણે આખું એંજિન તપાસી જોયું. બધું બરાબર હતું! પૈડલ-ચક્રો અને ધરી કાઢી લીધેલાં હતાં, પણ ધરી એંજિન સાથે ઊભી કરેલી હતી અને પૅડલ-ચક્રો બે પેટીએમાં ગોઠવેલાં હતાં ! તરત જ એ જોરથી હસી પડયો અને પછી તો હાથ ઊંચા કરી બૂમ પાડી ઊઠયો, ધાજો! ધાજો !” બંદર ઉપરને ભયસૂચક ઘંટ પાસે જ હતો. તે તરત ત્યાં દોડ્યો અને તેણે ગાંડાની પેઠે તેને જોરથી વગાડવા માંડ્યો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy