SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એક શબ્દ : છઠ્ઠીના લેખ તે વખતે પુરુષે તેને ઓળખી – તે દેરુશેત હતી : આખા ગર્નસીમાં સ્વરૂપવતી ગણાતી છોકરી ! પુરુષને પોતાની ગતિ ઝડપી બનાવવાનું કાંઈ કારણ ન હતું. તે સ્વાભાવિક ક્રમે ચાલતા એકના એ ઝુંડ આગળ આવ્યા, ત્યારે સહેજે તેની નજર દેરુશેતે રસ્તા ઉપર આંગળીથી લખેલા અક્ષરો ઉપરપડી - - “જિલિયાત.” એ તેનું પેાતાનું નામ હતું. તે એ અક્ષરો તરફ જોતા થોડી વાર થાભ્યા, અને પછી વિચારમાં પડી ચાલતો થયો. એ અક્ષરો તેના જીવનમાં કેવા ઘેરા લેખ લખી ગયા ? પણ એ જાણવા માટે તે વાર્તાના અંત તરફ જ આગળ વધવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy