SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્યાલા હૈાડે પહોંચે તે પહેલાં 156 પણ પાણીની અંદરના અર્ધા ભાગ ચાંદીના હોય એવા દેખાય છે. આગળ વધતી દરેક હાડી પેાતાની પાછળ ધૂમકેતુની પૂંછડી જાણે મૂકતી સળગતા માણસો ખેંચી લઈએ, તો જાય છે. પલળેલા અને ચળકતા ખલાસીઓ જાણે જેવા દેખાય છે. આપણા હાથ પાણીમાં બાળીને જવાળાનું હાથમેાજું ઉપર પહેરી લીધું હાય તેવા તે થઈ જાય છે. એ પ્રકાશે ઊંઘતા જિલિયાતની આંખમાં પેસી તેને જગાડયો હતા. તે વખતસર જ જાગી ઊઠયો હતા. કારણ કે, ફરીથી ભરતી શરૂ થવા લાગી હતી. દુરાંદેના ખાખાના બાકામાંથી નીચે ઊતરી ગયેલું એ જિનનું ધુમાડિયું પાછું ઊંચું આવવા લાગ્યું હતું. એક સ્ફૂટ વધુ ઊંચું આવે કે પાછું પેલા ચોરસ બાકામાં ફરી પેસી જાય. બધું વિચારી લેવા કે સંભાળી લેવા જિલિયાત પાસે માત્ર અર્ધો કલાક ફાજલ હતા. તે તરત જ કૂદકો મારીને ઊભા થઈ ગયો. જિલિયાતે ઉપરના ત્રંગ ઢીલા કરી, ડચ-બાટને પ્રવેશદ્રાર તરફ વધુ ધકેલી, જેથી તે દુરાંદેના ખાખાની બહાર નીકળી ગઈ. પછી તેણે બીજી બધી રીતે તેને સ્થિર કરી દીધી. હવે ભરતીના પાણી સાથે ડચબાટ ગમે તેટલી ઊંચી થાય, પણ ઍન્જિનનું ધુમાડિયું પેલા ખાખામાં ફરીથી ભરાઈ શકે એમ ન રહ્યું. દરિયા ઉપરનો પેલા પ્રકાશ ધીમે ધીમે ઓછા થતા ચાલ્યા. પહા ફાટવાની તૈયારી હતી. અચાનક જિલિયાતે દૂરથી આવતા કશા અસ્પષ્ટ અવાજ સાંભળ્યા. એ અવાજ શાના છે, તે તેણે લક્ષ દઈને સાંભળવા પ્રયત્ન કર્યો, જિલિયાત એ અવાજને ઓળખી ગયા! બીજી માટી કારમી કસેટી આવી રહી હતી. ४ જિલિયાતે તરત લામે ખડક તરફની નાળના પ્રવેશદ્રાર આગળ ખડકોમાં ખીલા-ફાચરો ઠોકવા માંડી. તેને હથોડો ઊછળી ઊછળીને ઘા કરતા હતા. એ ખડકમાં ઘણી તરાડો હોવાથી, વ્રે ખડકો કરતાં વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy