SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ પુરુષાર્થ અને સિદ્ધિ ૧૬૩ પ્રયત્ન કરે છે. એ બધું અજ્ઞાનનું આવરણ તેને મૂંઝવી નાખે છે. તે પૂછે છે, “આ બધું શું છે?” પણ તે વખતે જ અચાનક પ્રકાશના અસંખ્ય તણખા તેની આસપાસ ફરી વળતા : નાનાં નાનાં મણિ-રત્નો, નાના નાના તારાઓ! પાછળના અંધકારની અગાધતાને જ જાણે દર્શાવી આપવા અચાનક ફૂટી ન નીકળ્યાં હોય ! અગાધતા નિહાળતી આંખ સમક્ષ હંમેશ પ્રશ્ન ઊભો થાય છે – આ બધાને શો અર્થ છે? સાથે સાથે પોતાના અંતરની પણ એવી અગાધતા અંગે પ્રશ્ન થાય છે – હું પોતે જ કોણ છું, અને શા માટે છું? અને પછી તે બંને અગાધતાઓને સર્જનાર અગાધ પરમાત્માનો ખ્યાલ આવીને ઊભો રહે છે. તે કોણ છે? અને શું કરવા માગે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy