SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેસ-બલિદાન છોકરાઓ આ ભાષામાંથી કશું સમજ્યા નહિ. એટલે તેઓએ તો ભૂતા જ વાતો કરે છે એમ માન્યું; અને એ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા પછી, તે એક ક્ષણ પણ ત્યાં થાભ્યા નહીં - સીધા મૂઠીઓ ાળીને ભાગ્યા. ર આ શિનવાર પછીના મંગળવારે સ્યુ લુબિન દુરાંદેને લઈ સેટ મૅલા પાછા ફર્યો. ઝયૂએલાનું જહાજ ટેમેલિસ હજુ લાંગરેલું જ હતું. સ્યુ લુબિને ચુંગી ફૂંકતાં ફૂંકતાં લાબર્ન-જ્યાં વીશીના માલિકને પૂછ્યું : “ એ કૅમેાલિપસ કયારે ઊપડવાનું છે, વારુ ?” પરમ દિવસે ગુરુવારે. ’ tr તે રાતે વાળુ કર્યા પછી કલુબિન રાબેતા મુજબ વીશીમાં દુરાંદેમાં ભરવાના માલની નોંધણી કરવા રોકાવાને બદલે અચાનક બહાર ચાલ્યા ગયા. પરિણામે દુરાંદેમાં ભરવાના માલ સ્વીકારી શકાયો નહિ. કલુબિન જેવા ચોક્કસ અને વ્યવસ્થિત માણસની બાબતમાં આ ગફલત સૌ કોઈના લક્ષમાં આવ્યા વિના ન રહી. એ રાતે તે થોડી વાર તેના મિત્ર ચલણ બદલનારને મળવા ગયા હતા, એટલું પછીથી વાત વાતમાં બહાર આવ્યું હતું. બે ક્લાક બાદ જ્યારે તે પાછા ફર્યા, ત્યારે મધરાતના ટકોરા પડતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy