SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ રિવર ખડક છે. રાતને વખતે એ એવો છુપાઈ રહે અને પાસે આવેલા વહાણને એવી સિફતથી ભરખી જાય છે. જેવી સિફત કોઈ ખૂની પણ ન દાખવી જાણે. અત્યારે તો એ ખડકના હાથમાં જ દીવાદાંડી પકડાવી દેવામાં આવી છે, જેથી એ ખૂની જ પોલીસ-માર્ગદર્શક બની રહ્યો છે. હાઈથી પ્લેઇનમૉન્ટની સુધીની ખાડીને તરી જવી એ બહુ અઘરી વાત છે, પણ અશક્ય નથી જ. યુ કલુબિનનાં પરાક્રમમાં એ ખાડી તરી ગયાનું પરાક્રમ પણ નોંધાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy