________________
વસ્વની રાત
“ એમ હું વધીને ઊંચા અને પાતળા બન્યા. સાળ વર્ષના થયા ત્યારે મે ધંધા-રોજગારની પસંદગી કરવાને વિચારો. પ્રથમ હું સૈનિક થયા, પણ મારામાં પૂરતી બહાદુરી ન હતી. પછી હું સાધુ થયા, પણ મારામાં પૂરતી ભક્તિ ન હતી – અને મારાથી વધુ દારૂ પી શકાતા નહીં. હતાશ થઈ, છેવટે હું સુતારોને ત્યાં મજૂર તરીકે રહ્યો, પણ મારાં બાવડાંમાં પૂરતું જોર હતું નહિ. આમ કોઈ પણ ધંધા માટે હું નાલાયક છું, એમ જાણ્યા પછી, હું આપમેળે સ્વતંત્ર મરજીથી -જોડકણાં જોડનાર કવિ બન્યો.
"C
‘એ ધંધા કોઈ પણ ભટકેલ કરી શકે; અને ચારી કરતાં એ ધંધા ઓછા જોખમકારક પણ ખરો. સદ્ભાગ્યે એક વખત હું દામ લૉદ ફ઼ૉલાને ભટકાઈ ગયા; – નૉત્રદામના પૂજ્ય ધર્માધ્યક્ષ તા. તેમણે કૃપા કરીને મારામાં રસ લીધો, અને પરિણામે હું સાચેસાચ સાક્ષર બન્યો છું. હું હૉટિન શીખ્યા, કાવ્યશાસ્ત્ર શીખ્યા, અને વધુમાં તો સૌ વિજ્ઞાનામાં ક્રોષ્ઠ વિજ્ઞાન જે કીમિયાગીરી, તે પણ શીખ્યો.
..
93
r
-
આજે દિવસે જે ધર્મ-નાટય ભજવાવાનું હતું, તે મેં જ લખ્યું હતું. બીજું એક પુસ્તક પણ મેં લખ્યું છે, જે છસેા પાન જેટલું મેાટું છે ૧૪૬૫ના જંગી ધૂમકેતુ વિષે. હું તેાપખાનાનાય થોડા ઘણા કસબી છું; અને શારાં પુલ પાસે અજમાવવામાં આવેલા મેટાબૉંબ બનાવવામાં પણ મારો સારો સરખા હિસ્સા હતા – જેને પ્રયોગ દાખલ ફોડતાં’ ૨૪ પ્રેક્ષકો ત્યાં ને ત્યાં માર્યા ગયા હતા. એટલે હું કંઈ નાખી દેવા જેવા માણસ નથી. હું બીજા પણ ઘણા કસબ જાણું છું- જેમ કે, હું તમારી બકરીને પૅરીસના બિશપના ચાળા કેમ પાડવા તે શીખવીશ. ઉપરાંત મે' લખેલા ધર્મ-નાટ્યનું મને મહેનતાણું ચૂકવાશે, ત્યારે ઘણા પૈસા મારા હાથમાં આવશે. ટૂંકમાં, હું અને મારું ભણતર તમારી સેવામાં જરાહજૂર છીએ એમ ગણી લેજો. હું તમારી સાથે તમારી ઇચ્છા મુજબ હીશ, “ તમને ગમે તેા પતિ તરીકે, અને વધુ ગમે તે ભાઈ તરીકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org