________________
વસ્તુની રાત
“ છતાં તે તમને એ નામે બાલાવે તો છે જ!"
અચાનક પેલીએ પેાતાની છાતી ઉપરથી એક લાંબચેારસ કોથળી બહાર ખેંચી કાઢી. એક પ્રકારના સુગંધી મણકાની માળા પરોવીને તેને ગળે લટકાવેલી હતી. એ કોથળીમાંથી કપૂરની ઉગ્ર વાસ આવતી હતી. તેના ઉપર લીલા રેશમની ખાળ હતી અને તેની વચમાં ‘એમરલ્ડ મણિના રંગને લીલા કાચ હતા.
તે કાચ બતાવીને તે બાલી, ‘ઍસમરાલ્દા ’કહેતા હશે.
66
66
""
ઝિંગાર તે થેલી હાથમાં લેવા ગયા, પણ પેલીએ તરત જ પાછી. ખસી જઈને કહ્યું, “એને અડતા નહીં; એ તેા માદળિયું છે. અને અડવા જતાં કાં તો એ માદળિયાને નુકસાન થાય કે તને પેાતાને. “ એ થેલી તમને કોણે આપી?”
""
પેલીએ હાઠ ઉપર આંગળી મૂકી, વધુ પૂછપરછ કરવાની મનાઈ કરી અને પછી પેલું માદળિયું છાતી આગળ કપડાં નીચે હતું ત્યાં ખાસી દીધું.
"<
'પણ ઍસમરાલ્દા શબ્દ કઈ ભાષાના છે?”
કદાચ જિપ્સીની ભાષાના હશે.
66
..
Jain Education International
૩૧
કદાચ આને કારણે લોકો મને
“મને એવા વહેમ જ હતા; તો તમે શું ટ્રાન્સનાં વતની નથી?”
મને એ બાબતની કશી ખબર નથી.”
તમારાં માબાપ જીવે છે? ”
જવાબમાં તેણે એક પ્રાચીન લેાકગીત જ ગાયું
“ મારી મા હતી પંખિણી, અને બાપ હતા બીજું પંખી. પાણી. ઉપર હેાડી વિના હું જાઉં;
પાણી ઉપર હેાડી વિના હું જોઉં; “મારી મા હતી પંખિણી,
અને બાપ હતા બીજું પંખી.”
For Private & Personal Use Only
""
www.jainelibrary.org