________________
રાતે સુંદર સ્ત્રીની પાછળ જવાનાં જોખસા
re
કસીમૉદા પેલીને ઉપાડી અંધારામાં અલાપ થઈ ગયા. તેના સાથી પણ ડપી પગલે તેની પાછળ પાછળ ચાલ્યા ગયા.
“ ખૂન ! ખૂન ! ધાજો! ધાજો!” પેલી કમનસીબ જિપ્સી-કન્યા ચીસા પાડયાં કરતી હતી.
તે જ ઘડીએ પાસેના ચકલામાંથી આવેલા એક ઘોડેસ્વા૨ે ત્રાંડ નાખી . “ થેાભા, બદમાશે ! ’
""
---
રાજાના બાણાવળીઓના એ કપ્તાન હતા,— પગથી માથા લગી હથિયારબંધ હતા, તથા હાથમાં તેણે પહેાળી ખુલ્લી તલવાર પકડી હતી.
તેણે તરત પાછળ ધસીને પેલી જિપ્સી-કન્યાને દિગમૂઢ બની ગયેલા કસૌમોંદાના હાથમાંથી છીનવી લીધી અને ઘેાડા ઉપર જ બેસાડી લીધી.
કસીમૉદા પેાતાની દિગ્મૂઢતા ખંખેરી નાખી, હવે પેાતાના શિકાર ફરીથી હાથ કરવા તેની ઉપર લપકવા જતા હતા, તેવામાં કપ્તાનની પાછળ પાછળ આવેલા પંદર કે સાળ હથિયારધારી સૈનિકો તેને ઘેરી વળ્યા. તેમણે તરત તેને પકડીને દબાવી દીધા. પેલા માંએ ફીણ લાવી ગમે તેમ ધમપછાડા કરવા લાગ્યો, બચકાં ભરવા લાગ્યા, તથા એવા વિકરાળ બની ગયા કે, જો દિવસ હાત તે તા એની એ વિકરાળતાથી જ બીની જઈને બધા સૈનિકો કદાચ ભાગી ગયા હોત ! પણ અત્યારે રાતે કસીમાઁદાનું એ શરૂ કશા કામમાં આવે તેમ ન હતું.
દરમ્યાન તેના સોબતી અંધારામાં કયારના અલેપ થઈ ગયા
હતા !
પેલી જિપ્સી-કન્યાએ હવે પોતાના બંને હાથ પેલા યુવાન કપ્તાન ના ખભા ઉપર આધાર માટે ટેકવી, તેની સામે થોડી વાર જોઈ રહીને પોતાને બચાવી લેવા માટે આનંદ તથા આભાર દર્શાવીને પૂછ્યું, સરદારજી, તમારું નામ કહેશેા ?”
૧–૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org