________________
૫
રાતે સુંદર સ્ત્રીની પાછળ જવાનાં જોખમો
ગારે હવે પેલી જિપ્સી છોકરી પાછળ પાછળ જવાનું જ નક્કી કર્યું – જે થવાનું હોય તે થાય!
સરઘસ તરફ બધા લોકોને વળતા જોઈ, એ છોકરીને પોતાની બકરી સાથે જે દિશામાં ચાલી તેણે જતી જોઈ હતી, તે દિશામાં વિંગેરે ચાલવા માંડ્યું.
શા માટે તેણે પેલીની પાછળ જવાનું નક્કી કર્યું? કદાચ, પોતાની ઇચ્છા મુજબ તે કયાંય જવાનું તેને હતું નહીં તેથી? કે પછી પેલી પણ ક્યાં જતી હતી તે ન જાણતા હોવાથી, તે કયાં જાય છે એ તે જાણવાનું મળશે, એ આશાથી? માણસને જ્યારે પોતાની ઈચ્છા શક્તિ કે બુદ્ધિ વાપરવાનું રહેતું નથી, ત્યારે તે આમ જ કરે છે. કોઈ અગમ્ય ગૂઢને જ પોતાનું કર્તૃત્વ સોંપી દે છે!
શેરીઓ હવે દર ક્ષણે અંધારી તથા નિજન થતી જતી હતી. પલા જિપ્સી છોકરી વિચિત્ર વિચિત્ર ગલી પાર કરતી ઝડપભેર આગળ વધતી હતી. કોઈ કોઈ વાર તો પોતાની બકરીને ઠેકડા ભરાવવા જ તે ઝડપથી ચાલવા જેવું કરતી.
ગ્રિગોરને હવે પોતે કયા લત્તામાં થઈને જાય છે, તેને ખ્યાલ પણ ન રહ્યો.
છેવટના થોડા વખતથી પેલી જિપ્સી-કન્યા ગ્રિગોરને પોતાની પાછળ આવતો જોઈ ગઈ હતી. અવારનવાર ઝંઈક ચિતા સાથે પાછું વળી તેના તરફ તે જોતી પણ ખરી. કોઈ ભઠિયારખાનાના અધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org