SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ નાનકુંડા જોડે ૩૧૫ વાહ, એક વખત તેમના વારા, તે હવે મારોવારો ! આજે મારે. થેાડું માંસ ખાવું જ છે; આ જિપ્સી-સ્ત્રીઓનું સળિયા વચ્ચેન આવતા હાત, તે। તારું માંસ જ ડું કરડી ખાત ! ઇજિશ્યન ડાકણા ! જુઓ, તમે મારી છોકરીને ખાઈ ગયાં, હવે તમારી છેકરીની શી. વલે થાય છે તે જરા આવીને જુએ તે ખરાં !” આટલું કહી, તે પાછી ફરીથી ખડખડાટ હસી પડી. સવાર થવા આવ્યું હતું, અને પાસે આવતાં ઘોડેસવારોનાં પગલાં બરાબર સંભળાવા લાગ્યાં હતાં. 66 <c “ મૅડમ ! ” બંને હાથ જોડીને ઘૂંટણિયે પડીને ઍસમરાલ્દા કરગરવા લાગી, મૅડમ, દયા કરો ! તેઓ પાસે આવી પહોંચ્યા છે. મે તમારું કશું બગાડયું નથી. તમારા દેખતાં તમે મને આવા ભયંકર મેાતે મરવા દેશે ? '’ "" “તે મારી દીકરી મને પાછી આપ ! દયા! દયા !” 66 મારી દીકરી પાછી લાવ ! ” “ છેાડો, મને જવા દો ! ભગવાનને ખાતર !” .. મારી દીકરી પાછી લાવ !” 66 અરેરે, તમે તમારી દીકરી શેાધા છે, હું મારાં માતિપતા શેાધું છું; મરતા પહેલાં તેઓ કોણ હતાં તે પણ હું નહિ જાણી શકુ...! એક વખત મારાં માતિપતાને હું જોઈ શકુ, તે માટે મેં કેટકેટલા લાપાત આખી જિંદગી કર્યા કર્યો છે ? << << તે મારી દીકરીનું તેઓએ શું કર્યું છે કે તેને કયાં સંતાડી છે, તેની તને ખબર નથી? તે મર ! મારી દીકરીને તારી જાતની સ્ત્રીઓ જ ઉપાડી ગઈ હતી; એટલે તારે હવે તેમને બદલે મરવું જ રહ્યું. તારી મા અહીં આવશે, ત્યારે હું તેને સંભળાવીશ, ‘જો તારી દીકરીને ! કેવી લટકે છે? તમે લોકો મારી દીકરીને લઈ ગયાં હતાં ને ?' હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy