________________
શાળ
૧૯૩
રાજાએ તરત ઓલિવિયરને આગળ બેાલતા અટકાવીને કહ્યું – મંજૂર, એ ખર્ચ સામે મારે કશા વાંધા નથી; હું રાજીખુશીથી એનું ખર્ચ મંજૂર કરું છું.”
ઓલિવિયરે આગળ વાંચવા માંડયું - “ એક મોટું પાંજરું
46
તૈયાર કરાવ્યું
રાજાએ તરત ઊભા થઈને કહ્યું, “હું આજે બાસ્તિલમાં એ પાંજરું જાતે જોવા જ આવ્યો છું. હું તેને તપાસું તે વખતે જ તેના ખર્ચની વિગતા મને વાંચી સંભળાવજે,'
"9
""
તરત જેલર તથા મશાલાવાળા સાથે એ બધા કેટલાય દાદર ઊતરી તથા ઓસરી વટાવી એક ભૂગર્ભ ઓરડામાં પહોંચ્યા.
એક કમાનદાર અંધારિયા ઓરડાની વચ્ચે લક્કડ, લાખંડ અને ચણતરકામથી મેટું શું પાંજરું ઊભું કરવામાં આવ્યું હતું.
રાજા તેની ચારે બાજુ ફરી તેના જુદા જુદા ભાગેા તપાસવા લાગ્યા, દરમ્યાન એલિવિયર તેના ખર્ચની વિગતે વાંચવા લાગ્યા.
“ મેાટા પાટડા અને વળાઓનું બનાવેલું, અંદરથી નવ ફૂટ લાંબું અને આઠ ફૂટ પહોળું, સાત ફૂટ ઊંચું, કુલ ૯૬ આડા પાટડા, બાવન ઊભા પાટડા, ટેકા માટેના દશ ગર્ડરો – ૧૯ સુતારોને ઘડતાં ૨૦ રોજ થયા, લાખંડના ૨૨૦ બેલ્ટ વપરાયા, પ્લેટો અને નટો એમ બધા લોખંડનું કુલ વજન ૩૭૩૫ પાઉંડ – ફરસમાં જડવા માટે જે લોખંડ વપરાયું તે જુદું – બધાની કુલ કિંમત ત્રણસો સત્તર પાઉંડ, પાંચ સાલ, સાત ફાર્લીિંગ
-
"3
રાજાએ પાંજરાના બાંધકામ અંગે સંતાષ વ્યક્ત કરતા ઉદ્ગાર કાઢયો. તે ઓળખીને અંદર પુરાયેલા કેદી રાજાજીને કરગરતા બાલી ઊઠયો, “ સરકાર ! સરકાર ! દયા! દયા!”
રાજાએ પાંજરામાંથી કોઈ તેને સંબાધીને બાલે છે, તે જાણે સાંભળ્યું જ નથી, એમ દેખાવ કરી ઓલિવિયરની વિગતો ઉપર જ લક્ષ આપવા માંડયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org