________________
નેત્રદામ ઉપર ચડાઈ
૨૦૩
સવારે ગ્રેવેમાં તેને ફાંસીએ ચડાવી શકાય. પણ હજુ ઈશ્વર અને અમારું સૈન્ય સલામત છે; એટલે અમે અહીં આવ્યા છીએ. જો તારું મંદિર પવિત્ર ગણાય, તે અમારી બહેન પણ પવિત્ર ગણાય. જો અમારી પવિત્ર બહેન ઉપર હાથ નાખી શકાય, તે આ મંદિર ઉપર પણ નાખી શકાય. એટલે જો તારે તારું મંદિર બચાવવું હોય, તે અમારી બહેન અમને સીધી રીતે સોંપી દે; નહીં તો અમે અમારી એ બહેનને કાઢી જઈશું અને તારા મંદિરને લૂંટીશું તથા બાળીશું. કસીમૉદા કમનસીબે એના એકે શબ્દ સાંભળી શકયો નહિ.. એટલે મંદિર તરફથી કોઈએ કશા જવાબ આપ્યા નહિ.
""
પરિણામે થાડી જ વાર થેાભીને યુનિસના રાજવીએ તરત હુકમ. આપ્યો : “હુમલા શરૂ કરો; દરવાજો તોડનારા લુહારો પહેલા આગળ આવે!” તરત જ ત્રીસ મજબૂત માણસા હથેાડા, સાંડસીએ અને લેાખંડની મેટી કોશા લઈને આગળ આવ્યા. તેમણે મંદિરના લેાખંડી દરવાજા ઉપર પેાતાની કામગીરી શરૂ કરી દીધી.
પણ દરવાજો મજબૂત હતા; અને આ લોકોની કામગીરી કશું ખાસ પરિણામ લાવી શકી નહિ. યુનિસના રાજવી હવે એ લોકોને પાણી ચડાવતા વધુ જોરથી બૂમેા પાડવા લાગ્યો.
અચાનક તે ઘડીએ ઉપરથી કશી મોટી વસ્તુ પડવાના ધબાકો થયા: એક જંગી પાટડા ઉપરથી નીચે ગબડયો હતા અને તેની નીચે. બાર પંદર ભટકેલા છૂંદઈને લાચા થઈ ગયા હતા તથા બીજા કેટલાયના હાથપગ ભાગી-તૂટી જતાં તેઓ કારમી ચીસા પાડવા
લાગ્યા..
એક પલકારામાં એ ભાગમાંથી બધા દૂર હટી ગયા. પેલા લુહારો દરવાજાની કમાન નીચે સુરક્ષિત હતા, છતાં તે તથા યુનિસના રાજવી પણ દૂર નાઠા.
એ જંગી પાટડા ઉપરથી શી રીતે પડયો એની કશી સમજ તે લોકોને મળી નિહ. એટલે એ કોઈ ભૂતિપશાચનું કામ હશે, એવી જ એ લાકોને શંકા ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org