SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ છેક છેલ્લા! २७७ પેલા હવે થોડોક નીચા નમી, વંદન કરી, મઠના દાદર ઊતરવા લાગ્યો. પણ તે જયારે મઠના આંગણામાંથી પસાર થતા હતા, ત્યારે ઉપર આવેલી તેના ભાઈની કોટડીની બારી ઊઘડી, અને ધર્માધ્યક્ષે ડોકું બહાર કાઢી બૂમ પાડી : “ તારે જહન્નમમાં જવું હોય તો ખુશીથી જજે; આ છેક છેલ્લા પૈસા હું તને આપું છું.” એમ કહી તેમણે ઉપરથી પૈસા ભરેલી એક થેલી તેના ઉપર નાખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy