________________
ઠીક અને રતન છાવર કરી દેવા તૈયાર હતી! પણ એ માટે બસને વાંક પણ શી રીતે કઢાય? કારણકે, રિબામણમાંથી બચવા માટે ખૂન મેં કહ્યું છે, એવું જાહેર અદાલતમાં પિતે જ કબૂલ નહોતું કર્યું? એટલે એસમરાદાને આશા હતી કે, એક વાર ફેબસ ફરીથી ભેગા થાય, તે તેને સાચી વાત કહી દઈને, તેના અંતરને વહેમ ઝટ દૂર કરી શકાય, તથા તેને મૂળ પ્રેમ પાછા પ્રાપ્ત કરી શકાય.
પણ ફેબસ એક સુંદર યુવતીની સાથે ઊભા હૉ, તેનું શું? પરંતુ તે યુવતી તેની બહેન પણ ન હોઈ શકે! ફોબસે તે પોતાને મોંએ સોગંદ પૂર્વક કબૂલ કર્યું હતું કે, તે મારા સિવાય બીજી કેઈને ચાહતા જ નથી!
કસીમૉદ તેને જે સિસોટી આપી ગયો હતો, તે તેણે જમીન ઉપર જ પડી રહેવા દીધી હતી. કસીમૉદે તેને ખાવાનું-પીવાનું આપવા આવતે તે વખતે ઍસમરાદા તેના તરફથી મેં ફેરવી ન લેવાના પ્રયત્ન કરતી; પણ તે વખતે તેનાં મેં ઉપરથી જે ત્રાસને ભાવ પસાર થઈ જતો, તે પેલાની નજરે પડયા વિના રહેતો નહિ અને તે બહુ ખિન્ન થઈને ત્યાંથી ચાલ્યો જતો. - એક વખત તે જ્યારે જાલીને પંપાળતી બેઠી હતી, ત્યારે કાસીમોદી આવીને એ ક્રિયા જોઈ રહ્યો. પછી માથું ધુણાવીને બેલ્યો, “મારું કમનસીબ કેવું છે કે, હજુ હું જે માણસ જેવો રહ્યો છું. જે આ બકરીની પેઠે હું એક જ જાનવર બની રહ્યો હોત, તો કેવું સારું
થાત?”
પેલીએ નવાઈ પામી તેની સામે નજર કરી.
એક સવારે ઍસભ્યાદા છાપરાની કિનારી તરડું ઊભી ઊભી બહાર નજર નાખી રહી હતી. કભીમદે પાછળની બાજુ - પાઈને ઊભો હતો. તેણે જોયું કે, અચાનક ક્ષમસદા આનંદની ચમક સાથે હાથ લીલા કરી બુમ પાડી ઉછી, “ફેબસ!' ફેબ! અહીં આવો ગવાનને ખાતર! એક મિનિટ નહીં આપો!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org