________________
૧૯
બહેરો
1ીજે દિવસે સવારે સમરાદા જાગી, ત્યારે તેને નવા લાગી કે, પોતે કેટલાય દિવસ બાદ ઊંઘી ગઈ હતી ! બારીમાંથી સૂઈ ઉજ્જવળ કિરણ આવતું હતું અને તેના મોં ઉપર પ્રકાશ પાથરતું હો પરંતુ તે તરફ જોતાં વેંત તેની નજરે કસીમૉદોનો વિપ ચહેરો પડ અને તે છળી ઊઠી. તેણે પોતાની આંખો એકદમ બંધ કરી દીધી.
કસીમૉદોએ તરત પિતાના ઘોઘરા અવાજે કહ્યું, “બીશ ની હું તમારો મિત્ર છું. તમે ઊંધી ગયાં હો ત્યારે તમારી ચોકી કરવા ? હું આવ્યો હતો. તમારી આંખો બંધ હોય ત્યારે તમારી ખબર કાઢ હું આવું, તેને તમને વાંધો નહિ જ હોય. હવે હું જાઉં છું, ના. ન હું ભીંતની આડમાં બેસી જાઉં છું. તમારી આંખો ઉઘાડે.”
સમરાદાએ આંખ ઉઘાડી અને જોયું તો કસીમૉદી બારી ન હતો. તેણે ઊઠીને જોયું તે તે બિચારો ભીંતના એક ખૂણે લપાઈ બેસી ગયો હતો. તેના મોં ઉપર ખિન્નતા અને શોકનો ભાવ છવા રહ્યો હતો.
સમરાહદાએ તેના પ્રત્યેનો પોતાનો ધૃણા તિરસ્કારનો ભા દબાવવાનો પ્રયત્ન કરીને તેને અંદર આવવા બૂમ પાડી. પણ પેલા તેના હોઠ હાલતા જોયા એ ઉપથી એમ કલપી લીધું કે, એને ત્યાં ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું છે, એટલે તે વધુ નિરાશ અને ખિ થઈ, માથું નીચું ઢાળી, ખોડંગતો ખેડંગતે ત્યાંથી ચાલતો થયો.
૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org