________________
ધર્માધ્યક્ષ
તરત જ ઍસમરાલ્દાની નજર પોતાની જાત ઉપર પડી : લગભગ નગ્ન અવસ્થામાં હતી. તે એકદમ શરમાઈ ગઈ.
૪૪
કસીમમાંદાએ જાણે તેની શરમમાં ભાગીદાર થવા, પોતાની આં ઉપર પોતાને વિશાળ પંજો દબાવી દીધા. અને તરત તે ત્યાંથી બહતું ચાલ્યા ગયા.
ઍસમરાદાએ જલદી કપડાં પહેરી લીધાં. કસીમૉદા તે ઘડી પાછા આવ્યો. તેના એક હાથમાં ભાજન-સામગ્રીથી ભરેલી એક છાબડે હતી; અને બીજા હાથમાં પથારી,
પછી ફા
છાબડી જમીન ઉપર મૂકીને તેણે કહ્યું, “ ખાઓ. ઉપર પથારી પાથરીને કહ્યું, “ સૂઈ જાઓ.”
કસીમૉદા પોતાનું જ ખાવાનું અને પોતાની જ પથારી એને મ
લઈ આવ્યા હતા.
એસમરાલ્દાએ આભાર માનવા તેના મેમાં સામે ઊંચી નજર કરી પણ તેની વિદ્રુપતાથી ગભરાઈને તરત નીચી કરી દીધી.
કસીમાઁદાએ તે જોઈને કહ્યું, “હું બહુ કદરૂપો છું, એટલે તમ મારી સામું જોતાં ડર લાગતો હશે. પરંતુ મારા માં સામે જોયા વિ હું કહું તે સાંભળી લેા. રાતે તમે આખા મંદિરમાં ફરી શકો છે, પ્ દિવસે કે રાતે મંદિર બહાર એક પગલુંય ન ભરતાં. બહાર નીકળતાં સાથે પેલા તમને પકડી લેશે અને મારી નાખશે. પછી તે હું પ મરી જઈશ.”
તેના ભાવભર્યા અવાજથી વિચલિત થઈ ઍસમરાદાએ તેના સામું જોવા નજર ઊંચી કરી; પણ પેલા ચાલ્યા ગયા હતા. હવે પોતાની કોટડીનું નિરીક્ષણ કરવા માંડયું. છ ચેારસ ફૂટ કદની નાની ઓરડી હતી. તેને એક નાની બારી હતી, અને છાપરાના ઢ ઉપર એક બારણું હતું. તેની ઉપર કેટલીય ગટરો ઝઝૂમી રહી હતી તે ગટરોનાં માં ઉપર જુદાં જુદાં પ્રાણીઓનાં માં કોતરેલાં હતાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org