________________
માતા!
૨૨૫
તે વખતે બહાર ઘેાડાંક છેકરાં મેટેથી કંઈક વાતો કરતાં અને બૂમેા પાડતાં જતાં હતાં --
""
‘ અલ્યા, પેલી જિપ્સી-બાઈને આજે અહીં ફાંસીએ ચડાવવાની છે!” તરત જ પેલી તપસ્વિની કરોળિયા જાળામાં ભરાયેલી માખી ઉપર લપકે તે ઝડપથી સાળિયાવાળી બારી પાસે ગઈ; અને ગ્રેવેન મેદાન તરફ જોવા લાગી. ખરે જ, પેલા કાયમી માંચડા આગળ નિસરણી ગોઠવાઈ ગઈ હતી અને ફાંસીગરને મદદનીશ, કટાયેલી સાંકળને સાફ કરતા હતા. કેટલાક લોકો આસપાસ ટાળે વળી ઊભા હતા.
પેલી તપસ્વિની, પેાતાની બારી પાસે થઈને કોઈ જાય તો વધુ વિગત પૂછવા માટે તત્પર થઈ રહી. પાસે જ જાહેર પાઠ-ઘરમાં એક પાદરી ધર્મગ્રંથને પાઠ કરતો ઊભા હતા; જોકે તેની નજર વારંવાર ગ્રેવે-મેદાનના પેલા માંચડા તરફ જ જતી હતી. તપસ્વિની એ પાદરીને ઓળખી ગઈ : એ મૉસ્યાર આર્ચ-ડીકન, ધર્માધ્યક્ષ પોતે હતા. તેણે તરત જ તેમને પૂછ્યું :
66
પિતાજી, આજે તેઓ અહીં કોને ફાંસી દેવાના છે?”
ધર્માધ્યક્ષે તેના તરફ કશો જવાબ આપ્યા વિના નજર કરીને કેયું. બુઢ્ઢીએ ફરીથી પ્રશ્ન પૂછયો. જવાબમાં તેણે કહ્યું —“મને ખબર
નથી.
»
“પણ અહીં થઈને થેાડાંક છે!કરાં એમ બાલનાં બાલતાં ગયાં કોઈ જિપ્સી-બાઈને ફાંસી દેવાની છે?”
""
66
કદાચ એમ હશે. ’
તરત જ પેલી તપસ્વિની ખડખડાટ હસી પડી.
ધર્માધ્યક્ષે તેને પૂછ્યું, બહેન, તમને જિપ્સી-બાઈએ પ્રત્યે બહુ ક્કાર છે, ખરું?”
“ધિક્કાર ? હા, હા; ખૂબ જ ધિક્કાર છે! છેારાં ચારી જનારાં બદમાશે। મારી નાનકડી છેાકરીને ભૂંજીને ખાઈ ગયાં! મારી એકની હું નાનકડી - લાડકીને, અને મારા આખા હ્રદયને પણ!”
-
૧-૧૫
<<
Jain Education International
66
-
For Private & Personal Use Only
www.jainelibrary.org