________________
ધર્માધ્યક્ષ
અલબત્ત અમુક અમુક નિયત સમયે જેલર તેની તપાસે આવ ત્યારે તેના માથા ઉપરના બારણામાંની નાની ડોકાબારી ઊઘડવાન અવાજ આવતા. પણ તે વખતેય પ્રકાશનું એક ઝાંખું કિરણ પૂ અંદર દાખલ થવું નહિ. માત્ર રોટીના ટુકડા અને પાણીના ચંબુ મુકાઈ જતા સંભળાતા. માનવ જાત સાથે આ કેટલાક અવાજને જ તેને સંબંધ રહ્યો હતા. તેનું ધ્યાન યાંત્રિક રીતે પકડી રાખનાર બીજો એક અવાજ પણ હતા : ઉપરની છતના ભેજમાંથી અવારનવાર નીચેના ખાબોચિયામાં ટપકતા પાણીના ટીપાને.
૨૧૦
તેને આ કૂવામાં નાખ્યું કેટલા વખત થયા, એની તેને ખબર નહેાતી. મેતની સજા સંભળાવ્યા પછી તેને લગભગ ઊંચકીને જ લઈ આવવામાં આવી હતી અને આ કૂવામાં નાખવામાં આવી હતી. જ્યારે તે મૂર્છામાંથી જાગી હતી, ત્યારે તે તેની આસપાસ આ રાત જેવું ઘર, અંધારું વીંટળાઈ ગયું હતું. સ્વાભાવિક રીતે જ પેાતાના હાથને આસપાસ પસારી, પેતે કયાં છે તે જાણવા તેણે પ્રયત્ન કર્યા હતા. તે વખતે તેના કાંડા ઉપરની બેડીઓ સખત ખેચાઈ હતી તથા તે બેડીઓ સાથેની મેાટી સાંકળેા ખખડી હતી; પણ ને પ્રયત્નથી તેને એટલું જાણવા મળ્યું હતું કે, ચારે તરફ નક્કર પથ્થરની દીવાલ છે, નીચે પાણીથી ભીની પથ્થરની ફરસબંધી છે, તથા થોડું પરાળ છે; પણ દીવા કે હવાના બાકા જેવું કાંઈ જ નથી. શરૂઆતમાં કંઈક પ્રવૃત્તિ ખાતર પણ તેણે પાણીનાં ટપકતાં ટીપાં ગણવાનું શરૂ કર્યું હતું, પણ જતા મગજે એ પ્રવૃત્તિ પણ કયારની બંધ કરી દીધી હતી.
પછી તેના બીમાર બનતા
૨
-
છેવટે એક દિવસે કે એક રાતે – કારણ કે આ કબરમાં બાર કે મધરાત એક જ પ્રકારનાં હતાં – તેને માટે પાણીના કૂજો અને રોટી લાવનાર પહેરેગીર ડાકાબારી ઉઘાડવા કરે તેના કરતાં જરા વધારે મો અવાજ થયો; ભારે તાળું ઉઘડયું અને કટાયેલાં મિજાગરાં ઉપર વજનદાર બારણું જ ખસ્યું. તેણે નજર કરીને જોયું તો એક ફાનસ, એક હાથ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International