________________
અદાલતમાં
૧૯૯
""
“ના જી; માત્ર મારે એટલા વિરોધ નોંધાવના છે કે, તેઓએ મારા ઘરને ‘ગંદુંગાજળું ઘાલકું' કહીને વર્ણવ્યું છે તે બરાબર નથી; - પુલ ઉપરનાં ઘરો બીજાં કેટલાંક મકાનો જેવાં બહુ સારાં ન કહેવાય, છતાં ત્યાં બધા તવંગર કસાઈ યાગ્ય સ્ત્રી સાથે લગ્ન કરીને રહે છે. હવે મૅજિસ્ટ્રેટે ઊભા થઈને કહ્યું, ” સદગૃહસ્થો, હું આપને એટલી વાત લક્ષમાં રાખવા કહીશ કે, આ છેાકરીના શરીર ઉપરથી એક તીક્ષ્ણ કટાર મળી આવી હતી. બાઈ લૉદેલ, ભૂતે આપેલા ક્રાઉનનું જે પાંદડું બની ગયું, તે હું અહીં લાવી છે ! ”
66
""
હા જી! આ રહ્યું.
>>
અદાલતમાં બધે જ ગણગણાટ વ્યાપી ગયા. આ પાન, મેલી-વિઘાના જ પુરાવારૂપ છે, એમ. ધર્મ-અદાલતના ઍટની જાક મહાશય બાલી ઊઠયા.
હવે એક કાઉંસેલરે શરૂ કર્યું, “ સાક્ષી ! તારા ઘરમાં બે માણસે દાખલ થયા હતા. તેમાંના એક કાળા જન્ભાવાળા હતા, જે ઉપર જ અલાપ થઈ ગયા, અને પછી પાદરીના પોશાકમાં નદીમાં પડીને ભાગી ગયા, એમ તું કહે છે; અને બીજો એક અસર હતા. એ બેમાંથી કોણે તને ક્રાઉન ચૂકવ્યો હતો ?”
ડોસીએ થાડો વિચાર કરી લઈને જવાબ આપ્યા, “ પેલા અફસરે
""
સાહેબ. ”
66
તરત બધા ગણગણાટ કરી ઊઠયા : “તો પછી એ ક્રાઉન શેતાનની માલકીનો ન કહેવાય !
""
પણ રાજાજીના ઍડવોકેટ વચ્ચે બાલી · ઊઠયો, સગૃહસ્થા આ અસરના ક્રાઉન બાબત એક વિશેષ માહિતી આપવાની રહે છે. શૈલા અફસરે મરણ-પથારીએથી લખાવેલી કેફિયતમાં જણાવ્યુ છે કે, શૈલા જભાવાળા માણસ પૅરીસમાં રાતે ફરતા મનાતા ભૂત - પાદરી એવા વહેમ તેને પહેલાં ગયા હતા, અને પેને પેાતાના મિલનકેત જાળવી શકે તે માટે તેણે ભારપૂર્વક આગ્રહ કરીને પેલા ક્રાઉન
For Private & Personal Use Only
Jain Education International
66
www.jainelibrary.org