________________
૧૮૬
ધર્માધ્યક્ષ
બધા ઉકરડા ભેગા કરવા નીકળે, ત્યારે તેની ભેગા એ ગાડામાં બેસી જજે, દીકરા ! ’
પછી તેણે ચાલતી પકડી.
પેલા જભાવાળા હવે ચાલતા ચાલતા જૉન ફ઼ૉલા પાસે આવ્યો અને કંઈક દ્વિધામાં પડી તેની પાસે થોડી વાર ઊભે! રહ્યો. પછી એક ઊંડા નિસાસા નાખી, તેણે કૅપ્ટનના જ પીછો પકડવાનું ચાલુ રાખ્યું.
૩
કૅપ્ટન ફોબસને થાડો વખત થયાં લાગતું હતું ખરું કે, કોઈ જમાા ધારી માણસ તેને પીછા પકડી રહ્યું છે. શરૂઆતમાં તે તેણે વિચાર્યું કે, મારી પાસે ખીસામાં એક દિયું પણ કયાં છે? બેટમજી નકામા હેરાન થાય છે!’
પણ પછી છેક નિર્જન ભાગ આવતાં તેને પેલા પીછા પકડનારની વધુ માહિતી મેળવી લેવાનું આવશ્યક લાગ્યું. તે અચાનક એક જગાએ ઘાડો થાભ્યા. પેલા જમાાધારી શેરીમાં એવી જગાએ હતો કે તેણે કાંતે દૂર થાભવું પડે કે પાસે આવવું પડે. જમ્ભાધારી ધીમે ધીમે પાસે આવ્યા. કેપ્ટને જોયું કે એ જભ્ભાધારી કોઈ પાદરી જેવા માણસ છે તેને હવે બીક લાગવા માંડી : હાથમાં હથિયાર લઈ કોઈ લૂંટારુ સામે આવ્યા હાત તા તે ન બીનત; પણ તેણે વાતવાતમાં સાંભળ્યું હતું કે પૅરીસમાં રાતે એક પાદરી જેવા ઓળા અંધારી ગલીઓમાં ફર્યા કરે છે, જેનો હેતુ શેા છે, તે કોઈ જાણતું નથી.
પાસે આવવા દીધા અને પછી જા
કૅપ્ટને હવે તેને વધુ
હસીને એને સંબાધીને કહ્યું –
66
જો તમે ચાર મહાશય હે, અને હું માનું છું કે તમે એવા જ કોઈ સદ્ગૃહસ્થ છે, તે હું તમને જણાવી લેવા રજા લઉં છું કે હું એક ખાનદાન કુટુંબનેા નબીરા છું, એ સાચી વાત છે; પણ પૈસે ટકે પાયમાલ થયેલા કુટુંબનો છું! એટલે મારી પાછળ પડયે કા લાભ તમને થાય તેમ નથી; એના કરતાં આ પાસેની કૉલેજના મંદિરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org