________________
સાત ગાળા સાથે ન એલવી !
૧૯૫
ફૂટલુ જ પીવા છતાં, રીઢો માણસ હોવાથી, હજુ તેનાં ભાન-સાન ઠેકાણે હતાં.
કૅપ્ટન બાલવા મંડયો, “સેતાનના ગળાના સાણંદ ! બ્રહ્મચારીજી હવે હું તે જઈશ; સાત વાગવા આવ્યા, અને મારે પેલીને બરાબર સાત વાગ્યે મળવાનું છે. તમારી સાથે આમ શેરી વચ્ચે નાચ્યા કરવું મને નહીં ચાલે ! પણ કહું છું, મારી દાદીમાની રસાળીના સાનંદ ! તારી પાસે થાડા ઘણા પૈસા પણ બચ્યા છે કે નહિ ? મારે પેલી કરીને લાલૉદેલના ખાંજરામાં લઈ જવાની છે. પણ એ બુઠ્ઠી ડાકણ ઓરડીનું ભાડું પહેલું માગે છે – ઉધાર જરાય રહેવા દેતી નથી. તો મહેરબાની કરીને જો તો ખરો, બાવાજીની થેલીમાં એકાદ પેની ચાટી રહ્યો છે કે નહિ !
""
r
પેલાએ કંઈ કંઈ ભાષણ સાથે લથડિયાં ખાતાં ખાતાં જે કંઈ જણાવ્યું તેના અર્થ એટલેા ત થતા જ હતા કે, આખી થેલીના પૈસાનું પ્રવાહી થઈ ગયું છે, અને બંનેના પેટમાં ગયા પછી એ પ્રવાહીનું તેના ભાઈ જે કીમિયો નથી જાણતા એવા કીમિયાથી પાછું સાનુંરૂપું થઈ જાય તા જુદી વાત !
છતાં જાન ફ઼ૉલાને કૅપ્ટન ફોબસની કાયા ઉપર એવી મમતા ઊભરાઈ આવી હતી કે, તેને પકડીને તે શેરીની આ બાજુએથી સામેની બાજુએ – એમ વાંકોચૂંકો ચાલ્યા કરતા હતા. પણ કૅપ્ટન ફોબસ તે હવે સાત વાગવાની તૈયારી હેાવાથી ઉતાવળા થઈ ગયા હતા. તેમણે તેની પકડમાંથી છૂટા થવા પેલાને એક ધક્કો લગાવતાં જ તે ફુદરડી ખાતા ખાતા ધડામ દઈને સામેની બાજુએ ચત્તાપાટ પડયા.
કૅપ્ટન ફોબસે ઘડી પહેલાંના પેાતાના શરાબ-બંધુ ઉપર દયા લાવી પગ વડે ગબડાવી, શાક-ભાજીનાં પાંખડાં ડાંખળાંને ઢગલા પડયો હતા તેના ઉપર એના માથાને શિકું કરાવી દીધું. જોન ફ઼ૉલા તરત નાક લાવતા ઘસઘસાટ ઊંઘવા માંડયો. કેપ્ટન ફાબસે મિત્રના માં સામું મું જોઈ તેને આશીર્વાદ આપ્યા સેતાન પેાતાનું ગાડું લઈ આ
<<
Jain Education International
17
For Private & Personal Use Only
www.jainelibrary.org