________________
ધર્માધ્યક્ષ
આર્ચ-ડીકન કાળાઠણક પડી ગયો. થોડી વારે તત ૫૫ કરતા બાલ્યા, ” હું તમને તેની બાબતમાં પછી જણાવીશ, અત્યારે તા ત પેલા માર્ક સેને જ પતાને.’
<<
૧૭૮
–
કશી ચિંતા ન કરશે; અમારી પસે હજી તેને રિબાવવાના ઘણા રસ્તા બાકી છે. હમણાં જઈને જ એ બધું શરૂ કરાવું છું- પછ ભાઈસાહેબને કબૂલ કરી દીધા વિના શી રીતે ચાલે છે, એ જોઉં છું દરમ્યાન પેલી છેાકરીનું તા તમે કહેશે। ત્યારે — પણ મુરબ્બી, તમે શ વિચારે ચડી ગયા છે ?” પેલાએ દામ કલૉદને અચાનક જુદા ૬ વિચારે ચડી ગયેલા જોઈને પૂછ્યું. દામ કૉદની નજર બારીના કાર ઉપરના કરોળિયા ઉપર ચોટી હતી. એક માખી ભાન ભૂલી, બહારન સૂર્ય-પ્રકાશમાં દોડી જવા, કાચ આગળ બહાર જ્વાનો ખુલ્લા રસ્તા એવા ભ્રમમાં પડી, સીધી કરોળિયાના જાળામાં જ અટવાઈ ગઈ. પેલે કરોળિયા તરત કૂદકો મારી તેના ઉપર કૂદી પડયો.
દામ કલૉદની નજર પાછળ પાછળ જાક મહાશયે પણ તે તર્ જોયું અને માખીને બચાવવા પોતાના હાથ ઊંચા કર્યા.
દામ કલૉદે તરત તેનો હાથ પકડી લીધેા અને કહ્યું, મહાશય, નિયતિની કારવાઈમાં દખલગીરી કરવા ન જશે!!'
66
Jain Education International
જા
(C
-
જાક તેમના માં સામું નવાઈ પામી જોઈ રહ્યો; એટલે દામ કલોં આગળ ઉમેર્યું, ‘એ તે આખા વિશ્વના સામાન્ય બનાવનું પ્રતીક છે. જુઓને, એ માખ ઊડયા કરે છે – આનંદી છે – અને વસંતના બહાર વરવા માટે બહાર જવા ઇચ્છે છે, ત્યાં કાચમાં અથડાઈ આ કદરૂપા કરોળિયાન હાથમાં જ સપડાય છે! બિચારી નર્તિકા ! નિયતિએ તેને માટે જે અં નિર્મ્યા છે, તેમાં વચ્ચે ન આવશેા! કલૉદ, તું કરોળિયા છે! કલૉ તું માખી પણ છે! તું જ્ઞાનની, પ્રકાશની, સૂર્યની શેાધમાં દોડયા છે. ચાખ્ખી હવા અને શાશ્વત સત્યના ખુલ્લા પ્રકાશમાં પહોંચવા તું નીકળ્યા હતા. પણ મૂરખ, એ પ્રકાશ અને તારી વચ્ચે લટકત સૂક્ષ્મ જાળાને તું જોઈ ન શકયો! તું સીધા તે જાળામાં જ ધસી ગયે
For Private & Personal Use Only
www.jainelibrary.org