________________
વાદ લેાની ગુપ્ત ફાડી ત્યારે ઉચ્ચારાતા મંત્ર છે. જાક મહાશય, તમે તેા રાજાની ધર્મ-અદાલતમાં શજાના એટર્ની છે,— આ કાગળ તા ભયંકર છે !” “અમે એ માણસને ફરીથી રિબાવીશું; અને આ પણ એના ઘરમાંથી મળ્યું છે, એમ કહી જાક મહાશયે પેાતાની થેલીમાંથી કશુંક કાઢીને ધર્માધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું.
આ તે કીમિયા માટેનું મૂસ છે.”
(c
“મેં એને સાનું બનાવવા મારી ભઠ્ઠી ઉપર મૂકી જોયું; પણ મારા મૂસ કરતાં એમાં કશા વધુ ચમત્કાર માલૂમ ન પડયો !” પણ એની નીચે શું લખેલું છે ? ‘એચ !’– અરે એ તે માત્ર માખી હાંકી કાઢવા બાલાતા શબ્દ છે. એમાં ચમત્કારી કશું નથી.” ‘ ઠીક, પણ હું અહીં ઉપર ચડયો, ત્યાં આગળ નીચેના દરવાજાની કૅમાન ઉપર જે લખાણ છે, તે મારે સમજવું છે.”
<<
66
“ હા, ઇટાલિયન ઑગસ્ટિન નિફોએ લખેલા ભૌતિક શાસ્ત્રના એ પ્રારંભિક શબ્દો છે. એક દાઢીવાળું ભૂત તેને બધી માહિતી આપતું. હું તમને નીચે આવીને તે સમજાવીશ.
39
,,
“ આભાર ! આભાર ! પેલાએ જમીન સુધી નીચા લળીને
૧૭૭
k
કહ્યું; “ પણ હું પૂછવાનું ભૂલી જ જતા હતા! પેલી નાની જાદુગરણીને કયારે પકડી લઈએ એવી તમારી ઇચ્છા છે ?
""
r
કઈ જાદુગરણી ? ’
પેલી જિપ્સી-કન્યા. મનાઈ હોવા છતાં મંદિરના ચાકમાં આવીને રોજ નાચી જાય છે, તે! એની બકરીમાં તેણે એક ભૂત પૂર્યું છે, જેથી બકરી વાંચી શકે છે, લખી શકે છે અને ગુણાકાર-ભાગાકાર કરી શકે છે. એના ઉપર ફરિયાદનામું તૈયાર થઈ ગયું છે. પણ મારા પંડના સાણંદ ! એ છેાકરી છે મજાની! શી કાળી કાળી મજાની બે આંખા ? તા હવે તેને પકડી લઈએ ?
""
૧-૧૨
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org