________________
કૉદિ દોલની ગુમ કેટલી
૧૭૫ “વાહ, એ તે ભારે મજાની વાત કહેવાય – ફાંસીના ત્રાજવાના એક પલામાં આપણે એકલા હોઈએ, અને બીજામાં આખી દુનિયા, એના જેવી ગૌરવની વાત બીજી કઈ?”
પણ ફાંસીને માંચડો નરકે પહોંચાડે છે!”
વાહ, ત્યાં સરસ અગ્નિ તાપવા માટે કાયમ સળગતો હોય છે!”
“ભલા ભગવાન! તારું શું થશે?”
પણ એ જ ઘડીએ કોઈનાં પગલાં પાસે આવતાં સંભળાયાં. એટલે આર્ચ-ડીકને તરત હોઠ ઉપર આંગળી મૂકીને જોનને ચૂપ રહેવા ફરમાવ્યું. “જો જાક મહાશય આવી પહોંચ્યા; તું જલદી જલદી ભઠ્ઠી નીચે છુપાઈ જા; શ્વાસ પણ ન લઈશ.”
પણ મોટાભાઈ, શ્વાસ પણ ન લઉં એના મહેનતાણાનો એક ફલૉરિન તો તમારે આપવો ઘટે.”
“મૂંગો રહે! હું પછીથી આપીશ, બસ?” “ના, હમણાં જ!”
લે ટળ!” એમ કહી આર્ચ-ડીકને પોતાની થેલી તેના ઉપર ગુસ્સે થઈને ફેંકી. જોન તરત ભઠ્ઠી તળે પેસી ગયો, અને તે જ ઘડીએ કોટડીનું બારણું ઊઘડયું.
આવનાર માણસ સાઠેક વર્ષની ઉંમરને હતો; અને તેના કાળા ગાઉન ઉપરથી તે વૈદ હશે કે મૅજિસ્ટ્રેટ હશે, એટલું ભઠ્ઠી નીચે બેઠાં વિઠાં પણ નક્કી કરતાં જનને વાર ન લાગી. પેલાનો ચહેરો ગમગીન
જેવો હતો; અને તેનું નાક તેના મેં કરતાં વધારે પડતું ઊંચું જોઈ, Sાનને સાથે સાથે એ પણ સમજાઈ ગયું કે, એ માણસ છેક જ મૂરખ વિવો જોઈએ. એવા માણસની મુલાકાતમાંથી કશું અવનવું કે રસભર્યું
ભળવા-જાણવા મળશે, એવી આશા તેને ન રહી; અને તેના આવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org