SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્માધ્યક્ષ ડાકણ! જાદુગરણી!” પણ તેના અંતરમાં તો “શૉકય’ શબ્દ જ સંભળાતો હતો અને તે બેભાન થઈને નીચે ગબડી પડી. સૌ હલ્લો મચાવતાં એને બીજા ઓરડામાં ઊંચકી ગયાં. પેલી 'જિપ્સી-કન્યા પણ જલદી જલદી પેલાં ચકતાં ઝોળીમાં ભરી લઈ, બકરી સાથે મકાન બહાર ચાલી ગઈ. કેપ્ટન ફલર-દ-લી પાછળ જવું કે જિપ્સી-કન્યાની પાછળ જવું એની ગડભાંજમાં થોડાક થોભી, છેવટે જિપ્સી-કન્યાની પાછળ જ ચાલી નીકળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005003
Book TitleDharmadhyaksha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy