________________
૧૧૨
ધર્માધ્યક્ષ
હસ્તાક્ષર રૂપ જ છે. અને એ મહાગ્ર થમાં બધાં ધાર્મિક પ્રતીકોને નહિ, પણ બધા માનવ વિચારને પણ પાતપેાતાનું પૃષ્ઠ મળેલું છે.
બધી સંસ્કૃતિઓની શરૂઆત ધર્મશાહીથી થાય છે અને લેાકશાહી છેવટે પરિણમે છે. સંગઠન-એકીકરણ બાદ મુક્તિને આ કાય શિલ્પમાં પણ લખાયો છે. દરેક સમાજમાં એવી ક્ષણ છેવટે આવે જ્યારે ધાર્મિક પ્રતીક ઘસાઈ જાય છે અને મુક્ત વિચારની અસર હેઠા ભૂંસાઈ જાય છે. તે વખતે મનુષ્ય ધર્માચાર્યના હાથમાંથી છૂટો થાય અને તેની ફિલસૂફીએ અને દર્શનરૂપી રસાળી ધર્મના સુંદર ચહેરાર્ડે આવરી લે છે. શલ્પ માનવ મનની આ નવી સ્થિતિ પોતામાં ઉતારી શકે. એનું પુસ્તક અપૂર્ણ જ રહે.
ખ્રિસ્તી ધર્મનંગે જે રોમન શિલ્પ ઊભું કર્યું, તે પાપ નીચેન સંગઠનનું અદ્ભુત અલેાપ્ય પ્રતીક છે. તેમાં સત્તા-પ્રમાણભૂતતા-સંગઠ બધે જ વ્યાપી રહેલાં જણાય છે. દરેક જગાએ ધર્માચાર્ય જ દેખા છે; માણસ કયાંય નહિ ! દરેક જગાએ વર્ણ હોય છે. પણ જનત્ કાંય નહિ ! પરંતુ આરબા સાથેની ક્રુઝેડો-ધર્મયુદ્ધો આવતાં, એક મહાન લેાક-હિલચાલ શરૂ થઈ; અને લેાક-હિલચાલનું કારણ કે પરિણામ તે આવે, પણ તેને કારણે આઝાદીની ભાવના મુક્ત થાય જ છે; એક હથ્થુ સત્તા હલી જાય છે; અને તેણે ઊભાં કરેલ સંગઠન-એકલ છિન્નભિન્ન થઈ જાય છે.
બને છે એવું કે, ધર્મતંત્રની સત્તામાં પ્રથમ સામંતશાહી ભાગ પડાવે છે, અને પછી લોકો અચૂક આગળ આવતા જઈને બધ સત્તામાંથી મોટા ભાગ પડાવી લે છે. ઉમરાવા ધર્માચાર્યોની હરોળમાં ભંગાણ પાડે છે; અને લેાકા ઉમરાવાની હરોળમાં.
આમ, આખા યુરોપના ચહેરા જ બદલાઈ જાય છે, અને બસ એ પ્રમાણમાં શિલ્પના ચહેરો પણ બદલાઈ જાય છે. સંસ્કૃતિની શિલ્પની કિતાબનું પૃષ્ઠ પણ ફર્યું હાય છે અને નવા યુગને ના જુસ્સા જે લખાવે તે લખવા શિલ્પશાસ્ત્ર તૈયાર થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org