________________
કવૈદ કૅલેના વ્યાસ હોવાથી દુ મુલિ પડ્યું હતું – તેના મોટાભાઈએ તેને જે દિશામાં થઈ જવા ધાર્યો હતો, તેથી ઊલટી દિશામાં જ વળી ગયો હતે. મોટાભાઈએ તે તેને ધર્મ-ભીરુ, નમ્ર, અભ્યાસી, અને અઠંગ વિદ્યાથી બનાવવા તાકર્યું હતું, પરંતુ નાનો ભાઈ તે પ્રમાદ, અજ્ઞાન અને વ્યભિચાર તરફ જ પોતાની શાખાઓ ફેલાવતે વિકસ્યો હતો. તે બહુ અનિયંત્રિત અને ઊર્શોખલ એવો સાક્ષાત ખવીસ જ બની રહ્યો હતો, – જેથી વારેઘડીએ કાઁદ ફ્રોલોને ભવાં ચડાવવાં પડતાં. પરંતુ તે બહુ રમૂજી અને બહુ ચાલાક હતા, – એટલે મોટાભાઈને ઘણી વાર તેને ધમકાવતાં ધમકાવતાં જ હસવું આવી જતું.
કલોદ પોતે જ્યાં અભ્યાસ-ચિંતનમાં શરૂઆતનાં વર્ષો ગાળ્યાં હતાં તે વિદ્યાલયમાં જ તેને ભરતી કરાવ્યો હતો; પણ જે વિદ્યાલય પહેલાં ડ્રૉલ નામની કીર્તિની સુવાસથી મહેકી રહેતું, તે હવે એ જ નામની બદગઈથી ગંધાઈ ઊઠયું હતું.
મોટો ભાઈ નાના ભાઈને ઘણી વાર લાંબા લાંબા કડક ઉપદેશ આપત. પેલો એ બધું નીડરપણે સાંભળી રહેતું. અને એ ઉપદેશ પૂરો થાય એટલે પાછો પોતાને મનમાન્ય રસ્તે જ વળતો. નવા આગંતુક વિદ્યાર્થીઓના પૈસા પડાવી લેવા, પાસેનાં પીઠાંમાં હુમલો લઈ જઈ દારૂ ઢળવો અને ઢીંચ, તથા દૂરનાં જુગાર-ઘરોની મુલાકાત લેવી વિગેરે બાબતો તે તેને માટે સામાન્ય હતી.
આમ માનવ પ્રત્યે બતાવેલા ભાવોમાં નિરાશા મળતાં, કલોંદ ફોલો પિતાના બીજા વ્યાસંગ – વિજ્ઞાન તરફ વધુ ને વધુ વળતે ગયો. જેમ જિમ તે વધુ ને વધુ જ્ઞાની થતો ગયો તેમ તેમ ધર્માચાર્ય તરીકે તે Lય કડક અને માણસ તરીકે વધુ ગમગીન બનતો ગયો.
યુવાનીન સમયથી જ ક્વૉદ ફૉલોએ તે વખતે જાણીતાં જ્ઞાનનાં ધાં બાહ્ય અને કાયદેસર ક્ષેત્રો સર કરી લીધાં હતાં. એટલે હવે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org