________________
કૂતરો અને તેનો માલિક
૧૪૮૨માં તો કસીમો મોટો થઈ ગયો હતો અને કેટલાય સમયથી તે નૉત્રદામના મંદિરને દાંટા-ગર નિમાઈ ચૂક્યો હતો. કારણ, ત્તિના પાલક પિતા કલોંદ ફૉલો નોંત્રદામના ધર્માધ્યક્ષ-આર્યડીકન’નિમાયા હતા, –અને તે આર્ચ-ડોકન નિમાવાનું કારણ એ હતું કે, પૅરીસના બિશપ સ્વર્ગવાસી થતાં ઈ. સ. ૧૪૭૨માં કલૉ ડ્રૉલના જાગીર-માલિક શ્રોતે પેરીસના બિશપ નિમાયા હતા,અને તે પૅરીસના બિશપ નિમાવાનું &ારણ એ હતું કે, તેમના પેટન રાજા લૂઈ-૧૧ના માનવંત હજામ હતા.
કસીમૉદો નોંત્રદામનો દાંટા-ગર જ નિમાયો હતો, પણ વિશિષ્ટ સંજોગોને કારણે તેને મંદિરના આખા કોટલા સાથે મમતા બંધાવા શિલાગી. તેના અજ્ઞાત જન્મ અને તેની વિદ્ર પતાને કારણે બહારની દુનિયા સાથે તેને કશે સંબંધ જ રહ્યો ન હતો. બહારની દુનિયા તેના તરફ વળ ધૃણા અને તિરસ્કાર જ દાખવતી. એટલે જે મંદિરની ભીંતોએ માઈને કશા તિરસ્કાર વિના સ્વસ્થ પણે આશરો આપ્યો હતો, તેમને, તે જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ પોતાનું ઈંડું – માળો – ઘર – દેશ અને વિશ્વ ગણત થયો.
અને એ મંદિરના ઘડતર વચ્ચે અને તેના પિતાના શારીરિક પડતર વચ્ચે એક વિચિત્ર સંવાદીપણું પણ હતું. તે મંદિરની અંધારરિી કમાન, ભીની-ફરસબંધી, તથા તેના ઉપર પડતા રોમન શૈલીના સ્તના પડછાયા – એ બધા વચ્ચે તે એમને અનુરૂપ ઘરોળી જેવો
લાગત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org