________________
અધ્યયન ૧ લું જુદા જુદા વાદ
જીવના બંધનનું કારણ જાણ, તેને દૂર કરવું જોઈએ.”
એ પરથી જંબુસ્વામીએ શ્રીસુધર્મસ્વામીને પૂછયું : મહારાજ ! મહાવીર ભગવાને બંધન કેને કહ્યું છે ? અને શું જાણવાથી તે ટળે ?” [૧]
શ્રીસુધર્માએ ઉત્તર આપેઃ – હે આયુષ્યમાન ! જ્યાં સુધી માણસ જડચેતની વસ્તુઓમાં થેડીઘણું પણ પરિગ્રહ
૧. મૂળ: સવિત અને વત્તા જૈન માન્યતા પ્રમાણે, પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ વગેરે જડ દેખાતા પદાર્થો પણ છવયુક્ત તો છે જ; પરંતુ તેઓમાં ચિત્ત ન હેવાથી, પુરુષાર્થ સાધવાની શક્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org