________________
આહારવિચાર
૨૦૯
વિવિધ શરીશને આહાર કરે છે (અને તે તે પ્રાણાની સતત હિંસા કર્યાં જ કરે છે). આમ પોતે બાંધેલાં કર્મા દ્વારા કેરાઈ, તે કમોને કારણે તથા તે કર્મો અનુસાર, તેએ ફરી ફરી જુદી જુદી ગતિ, સ્થિતિ અને પરિવર્તન પામ્યાં કરે છે.
એટલે, માત્ર આહારની બાબતમાં જ આટલું બધું કર્મ બંધન જાણીને, આહારની ખાખતમાં સાવધાન થાએ અને પોતાના કલ્યાણુમાં તત્પર રહી, સમ્યક્ પ્રવૃતિવાળા બની, હંમેશાં (એક ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે) પુરુષા કરો.
આમ કહી, શ્રીસુધસ્વામી થાળ્યા.
ટિપ્પણા
સુખલાલજી આ વૃક્ષશ્રેણી વિષે
tr
વિષ્ણુ નં. ૧ : પંડિત આ પ્રમાણે ખુલાસે જણાવે છે : જે એક વૃક્ષ દેખાય કે મનાય છે, તે વસ્તુત: મનુષ્યસરીરની પેઠે એક શરીર નથી, પણ શરીરરાશિ છે. એક શરીરમાં ઓછામાં એક્ એક જીવ તા હોય જ. મીજ એ સ્વાતીય શરીરનું ઉપાદાન છે. પૃથ્વીના રસ આદિને આહાર તરીકે લઈ, પ્રથમ ખીજ અંકુરિત થાય છે. તે ફણગા સીધી રીતે પૃથ્વીમાંથી આહાર લેતા હેાવાથી, પૃથ્વીયેાનિક છે. એ ગામાંથી આહાર મેંળવી, તાશ્રિત બીજા શરીરા વૃક્ષરૂપે બંધાય છે. એમ ઉપરાઉપર ચાલે છે. ત્રીજી કાટ સીધી રીતે પૃથ્વીમાંથી કે પૃથ્વીયેાનિક શરીરમાંથી આહાર ન લેતાં, માત્ર વૃક્ષશરીરમાંથી આહાર લે છે. મૂળ, પત્ર આદિ જે વિભાગે કથા છે, તે સ્વતંત્ર શરીર જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org