________________
૨૦૦
મહાવીરસ્વાસીના સચમધમ
એવુ' અન્ન મેળવીને જ ખાય; અથવા ગૃહસ્થે ખાતાં વધેલુ હાચ તેવું જ મેળવીને ખાય; અથવા લૂખું અન્ન અથવા ઘેાડુ ઘેડુ... ઘણે ઠેકાણેથી લાવીને ખાય; આપેલું જ ખાય; અથવા તદ્દન સ્વચ્છ હાથે અથવા પેાતાને ભિક્ષામાં જે અન્ન મળતું હેાય તેનાથી એઠા હાથે આપેલું જ ખાય; (નિર્દોષ છે કે સદોષ) એમ પાતે નજરે જોયેલી વસ્તુની જ ભિક્ષા લે : અથવા (સ્વાદૃિષ્ટ છે કે સામાન્ય એ જાણવા ખાતર) નજરે જોયા વિનાની જ વસ્તુની ભિક્ષા લે; તે જ પ્રમાણે પૂછીને આપેલું જ લે; અથવા પૂછ્યા વિના જ આપેલુ લે; અથવા માગીને મેળવેલું જ ખાય કે માગ્યા વિના (બારણે રહેવા માત્રથી) મેળવેલું જ ખાય; અજ્ઞાત રહીને જ ભિક્ષા મેળવે; નજીકમાંથી જ મેળવે; અમુક સખ્યાની વસ્તુઓ જ મેળવે; અમુક પ્રમાણમાં જ મેળવે; સ્વાદ વિનાનું જ મેળવે, કે ખરાબ સ્વાદવાળું જ મેળવે; આસામ જેવી વસ્તુ જ મેળવે; પહેલા એ પહેાર વીત્યા પછી જ ખાય; દૂધ-ધી જેવા ચીકટ પદાર્થો કે મદ્યમાંસ ન ખાય; તથા બહુ તેજ પદાર્થો ન ખાય.
જઈ ને
ઊભા
ટિપ્પણું ન ૩ : ભિક્ષુની ખાર પ્રતિમાએ: ૧લી એક માસ સુધી કરવાની. તેમાં અન્ન અને પાણીની એક વૃત્તિ લેવાની. (કૃત્તિ એટલે દાતા ગૃહસ્થ અન્નપાણી આપતા હોય ત્યારે તેની એક જ ધારમાં જેક્લુ આવે તેટલું... આ પ્રમાણે ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પ્રતિમામાં મુદ્દતમાં એક એક માસ વધે અને વૃત્તિની સંખ્યામાં પણ એક એકનો વધારો થાય. આઠમી પ્રતિમા સાત રાત્રિ અને દિવસ પાળવાની. તેમાં પાણી પીધા વિના એકાંતરા ઉપવાસ કરવાના, પારણામાં માત્ર આસામ પીવાનું, ગામની બહાર રહેવાનું, ચત્તા કે પડખે સૂવાનુ, અને ઉભડક બેસવાનું, ૯ મી પ્રતિમાની મુદ્દત પણ તેટલી જ છે, તેમાં ઉપર જણાવ્યા ઉપરાંત ઉભડક રહેવાનું અને વાંક લાકડાની પેઠે માથુ, કેડ અને પગ જ જમીનને અડે તેમ સૂવાનું. ૧૦ મી પ્રતિમાની મુદ્દત પણ તેટલી જ. તેમાં પણ ૮મી પ્રતિમામાં જણાવેલી વસ્તુએ ઉપરાંત
Jain Education International
મેળવીને જ ખાય; અથવા એંડા હાથે આપેલું જ ખાય;
For Private & Personal Use Only
www.jainelibrary.org