________________
સવ- q-Uસંતીvi, સળં-પાવ-પ્રસંતી | સયા ળિય-સંતી, नमो अजिअ-संतीणं ||३|| सिलोगो ।।
સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે (ચાલ્યાં ગયાં છે) જેમનાં એવા, સર્વ પ્રકારના પાપોને શાત્ત કરનારા (અર્થાત્ નાશ કરનારા), તથા સદાકાળ કોઈનાથી ન જિતાય તેવા તથા શાન્ત પ્રકૃતિવાળા એવા અજિતનાથ અને શાન્તિનાથ ભગવાનને અમારા નમસ્કાર હોજો રૂા.
Savvadukkhappasantiņam, Savvapāvappasantiņam ! Sayā Ajiyasantiņam, Namo Ajiasantiņam 11 3 || Silogo ||
May our obeisance be to Lord Ajitanatha and Lord Shantinatha, whose miseries have disappeared in their totality, who have destroyed all the sins, are unconquerable and peaceful. 11311
છઠું સ્મરણ-૬૩
Sixth Invocation-63
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org