________________
વેવાય-માન-માવે, ते हं विउल-तव-निम्मल-सहावे | निरुवम-महप्पभावे, થોરનાભિ સુવિ-ભાવે ITI TI ||
ચાલ્યા ગયા છે અશુભ ભાવો જેમનામાંથી એવા, તથા વિશાલ તપ આદરવા વડે નિર્મળ કર્યા છે સ્વભાવો જેમણે એવા, તથા અનુપમ અને મહાન છે પ્રભાવ જેમનો એવા, તથા સારી રીતે (કેવલજ્ઞાન દ્વારા) જોયા છે યથાર્થ ભાવો જેમણે એવા તે બન્ને પરમાત્માની હું (નંદિષેણ મુનિ) સ્તુતિ કરીશ. //રા
Vavagayamangulabhāvē, Tē ham Viulatavanimmalasahāvē ! Niruvamamahappabhāvē, Thösāmi Sudittha Sabbhāvē || 2 || Gāhā ||
I, the monk Nandishena, shall sing the praise of these two Lords, who do not have any evil thoughts, have purified their natures by great penance, whose impact is incomparable and great and who have seen very clearly the true nature of things by means of true and highest knowledge (i.e. enlightenment). ||2||
છઠું સ્મરણ-૭૨
Sixth Invocation-62
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org